49 Latest & Best Gujarati Suvichar for 2020

0
747

Some people want to send Suvichar to everyone. Today in this article I share 49 Latest & Best Gujarati Suvichar. This Gujarati Suvichar Collection is 100% Unique and Latest. You can share this Gujarati Suvichar to your friends.

You can easily share this Gujarati suvichar (Motivational Quotes) on Facebook, WhatsApp, and Instagram with your friends and family member. My Gujarati Suvichar (Motivational Quotes) collection is unique.

Make Digital Indian is provide Motivational Quotes, Entreprenurs Life Journey and Business Case Study on our website.

Gujarati Suvichar

1. સમય અને શક્તિ કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ ના કરવા, કે જેને ગમે એટલું કરવા છતાં તમારા કરતા બીજા જ સારા લાગે !!

2. શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ, પગમાં પાપની ધૂળ છે છતાંય સ્વર્ગ સુધી જવું છે !!

3. ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ના મુકવા,કે પછી કહેવા માટે #Sorry પણ ઓછું પડે !!

4. કિનારે ઉભા રહી પાણી જોવાથી,ક્યારેય નદી પાર નહીં થાય દોસ્ત !!

5. સ્વાભિમાન કદી મરતું નથી,અને અભિમાન લાંબુ જીવતું નથી !!

6. સમજણ વગરની સુંદરતા, રીફીલ વગરની રૂપાળી બોલપેન જેવી છે !!

7. ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા,જે હોય એ સામે જ કહેવું વધારે સારું !!

8. દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે, અને એક અનુભવ થી પૂરો થાય છે !!

9. તે સમય ખુશી કહેવામાં આવે છે, જ્યારે તમે મિત્રો સાથે બીજી વખત જીવવા માગતા હોય !!

10. જો લોકો તમને નીચે પછાડવાણી કોશીસ કરે, તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે, તમે એ બધાની ઉપર છો !!

Gujarati Suvichar 1

11. પહાડ પર ચળવાનો એક નિયમ છે, જુકીને ચાલવું દોડવું નહી અને, જિંદગી પણ બસ આટલું જ માંગે છે !!

12. ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.

13. પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા, પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.

14. આ દુનિયામાં સુખી થવું હોય તો આટલું કરવું…પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું.

15. સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનું…

16. ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ…

17. જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ…વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ…

18. પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ…

19. વિચાર અને માન્યતાઓથી જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…

20. કોઈને ખરાબ ચીતરવા નહિએમાં કલર તો આપનો વપરાય છે….

Gujarati Suvichar 2

21. ક્ષમા યશ છે…ક્ષમા ધર્મ છેક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે…

22. વધુ પડતી અપેક્ષા ના રાખોકેમ કે એ વધુ દુઃખી કરે છે.

23. રૂપ કે કુળ ગૌરવ વધારતા નથીકર્મ જ માણસ નું સાચું ગૌરવ છે…

24. પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતુંઅને નફરત માણસને ખીલવા નથી દેતી…

25. નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે…

26. શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે…

27. અહંમ તો બધાને હોય છેપરંતુ નમે એજ છે સબંધોનું સાચું મહત્વ…

28. વિચાર કેટલો આવે એ મહત્વનું નથીપણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે…

29. આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતાસારા કર્મ કરવા વાળા વધારે સુખી છે…

30. અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં…પારકાનું અજવાળું કામ ના આવે…

Gujarati Suvichar 3

31. પ્રસિદ્ધિ એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે…

32. કહેતા નહિ પ્રભુ નેકે સમસ્યા વિકટ છે…કહી દો સમસ્યાનેકે પ્રભુ મારી નિકટ છે…

33. જીવન આઈસ્ક્રીમ જેવું છેપીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો…

34. વાણીથી માણસનું ચારિત્ર્યસંસ્કાર અને ઘડતર જાણી શકાય છે…

35. સૌદર્ય નો આદર્શ સાદગી અને શાંતિ છે…

36. ક્યારેક તમે બીજા માટે માંગીને જોવોતમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે…

37. જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ, અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ…

38. બીજા સાથે એવી જ ઉદારતા રાખોજેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે….

39. અનુભવ જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા…

40. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે…અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે…

Gujarati Suvichar 4

41. શેરડીમાં જ્યાં ગાંઠ હોય છેત્યાં રસ નથી હોતો…અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી, જીવનના સબંધોનું પણ આવું જ છે.

42. કોઈપણ સબંધોમાં આપવા કરતા લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલેઅધોગતિ શરુ થાય…

43. બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો…કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…પણ સ્વીકારી લેવાની હોય છે….

44. કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે….

45. પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છેચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ…

46. ગૃહસ્થ એક તપોવન છેજેમાં સંયમસેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે…

47. સફળતા માટે આ ૩ સાથે રાખો (1) મગજમાં બરફ (2) જીભમાં ખાંડ (3) હૃદયમાં પ્રેમ.

48. જીવનનો અર્થ છે સમય” , જેઓ જીવનથી પ્રેમ કરતા હોયતેઓ આળસમાં સમય ન વિતાવે…

49. જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છેએ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી…

I hope you like these 49 Best Gujarati Suvichar. You can easily share Gujarati Suvichar with others and make them happy.

If you like my Gujarati Suvichar Collection then don’t forget to share with your friends and family member.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here